[Fun_4_Amdavadi_Gujarati] CHHEVADANA MANASNI VAT !!

સહયોગીઓ,


આપણા ગુજરાતના છેવાડાના પ્રદેશો અને ત્યાંના લોકો અંગે આપણે બહુ ઓછું જાણતા હોઈએ છીએ. આલકાલ જ્યાં જુઓ ત્યાં નવી ને નાની–નાજુક નેનોની વાત જ ચાલે છે ! પણ આપણા પ્રદેશનો સાવ નેનો માણસ કોઈને સાંભરતો નથી !!
 
આ નાના માણસની વાત છેલ્લાં ૩૧ વર્ષોથી કરતું આવેલું મેગેઝીન 'નયામાર્ગ'  દર પંદર દીવસે આપણને એ દુર દુરના પ્રદેશોમાં લઈ જઈને ગુજરાતનાં ખરાં દર્શન કરાવે છે !!
 
હવે આ મેગેઝીનના છેલ્લાં બે વરસના ૨૦૦૭–'૮ના બધા જ અંકો પીડીએફ રુપે, નયામાર્ગ નામથી જ શરુ થયેલા બ્લોગ પર ઉપલબ્ધ છે. આપ સૌ એમાં ડોકીયું કરીને એમાં ધબકતા અને કપરી વાસ્તવીકતા દર્શાવતા જીવનને પામી શકશો. 
સુજ્ઞેષુ કિં બહુના !
 
જરા ઝાંકી જુઓ, અહીં >>>
 
http://nayaamaarg.googlepages.com/homepage
 
અને અહીં એના છેલ્લા અંકની અનુક્રમણીકા પણ જરા જોઈ જશો ?
 
–જુ.
 
નયામાર્ગ
વર્ષ – ૩૧ ** અંક – ૨૨   
તા. ૧૬–૧૧ – ૨૦૦૮ 
તંત્રીઃ
ઈન્દુકુમાર જાની
–––––––––––********–––––––––––
આ અંકનું કેટલુંક અચુક વાંચવા માટે
 
ઓબામાવીજય અને અમેરીકાના ઈતીહાસમાં એક ડોકીયું
મુસ્લીમો પાસેથી શીખવા જેવું
દલીતો પરના અત્યાચારો
ગામડાંમાં માથાભારે તત્ત્વો
નેનો અંગે કેટલુંકઃ અજાણ્યુ–નજાણ્યું
દોસ્તી – એક કાર્ટુનીસ્ટની અને એક રાષ્ટ્રપતીની
સરદાર વલ્લભભાઈ અને પુત્રી મણીબહેનનું અદ્વૈત
એક એકથી ચડીયાતાં વસાવવા લાયક પુસ્તકોનો પરીચય
ગાંધીજીની વીરપસલી
 

મારા બ્લોગ્સ / મેગેઝીન્સ 
 
ગાંધીદર્શનઃ  http://mahatmaji.wordpress.com/
શાણી આપણી વાણીઃ  http://aapanivaani.wordpress.com/
 
નયામાર્ગઃ  http://nayaamaarg.googlepages.com/homepage
આરોગ્યમ્   http://aarogyam111.googlepages.com/


Add more friends to your messenger and enjoy! Invite them now.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Search Ads

Get new customers.

List your web site

in Yahoo! Search.

Y! Messenger

Instant hello

Chat over IM with

group members.

Weight Loss Group

on Yahoo! Groups

Get support and

make friends online.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...