[Gujarati Club] ™ Funny Traffic Stop in Texas

 

Watch how this police officer tries to arrest the Illegal immigrants in Texas....So Funny!


__._,_.___

Posted by: hafizsteen@yahoo.com.sg
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

.

__,_._,___

[Gujarati Club] Gujmom Audio Stories: Now download freely [2 Attachments]

 
[Attachment(s) from DR.MAULIK SHAH included below]

Stories are loved at all ages. If we add dimensions of music and narration to it then experience is life like.ના

ા મોટા સૌની માટે ... ગુજ્મોમ ઓડિયોસ્ટોરી, શેર કરો...ડાઉનલોડ કરો બેધડક...ઉપયોગી લ

All my Audio Stories now collectively at one place and FREE DOWNLOADABLE.
So Share Listen and enjoy...!

Link : http://gujmom.com/index.php?option=com_content&view=article&id=221&Itemid=231&lang=gu

__._,_.___

Attachment(s) from DR.MAULIK SHAH | View attachments on the web

2 of 2 Photo(s)


Posted by: "DR.MAULIK SHAH" <maulikdr@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Check out the automatic photo album with 2 photo(s) from this topic.
FB_IMG_1452025634772.jpg FB_IMG_1452025643675.jpg


.

__,_._,___

[Gujarati Club] નવી રજૂઆત એક આખો 'ઓડિયો સ્ટોરી સેક્શન' www.gujmom.com પર

 

મિત્રો ,

 છેલ્લા થોડા સમય થી સમય મળ્યે નાની નાની વાર્તાઓ ને ઓડિયો સ્ટોરી માં પરિવર્તિત કરીને બેકગ્રાઉન્ડ સ્કોર આપી વધુ માણવા લાયક બનાવવાનો પ્રયત્ન કર્યો. મિત્રો નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. અને એક એક કરતા ઘણી વાર્તાઓ આ સ્વરૂપ પામી. હવે તેમને સાચવીને લોકભોગ્ય માધ્યમ પર મૂકવાને અર્થે ગુજ્મોમ.કોમ પર એક નવો આખો  'ઓડિયો સ્ટોરી સેક્શન' નિર્મિત કરેલ છે. 
નાના - મોટા સહુને જ્ઞાન સાથે ગમ્મત આપતી અને ખાસ તો બોધ આપતી વિખ્યાત લેખકો ની વાર્તાઓ અત્રે નિયમિત રીતે રજૂ થશે. 
આપનો પ્રતિભાવ ચોક્કસ થી મોકલશો.


​ 

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog

__._,_.___

Posted by: "DR.MAULIK SHAH" <maulikdr@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

.

__,_._,___

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...