મિત્રો ,
--
છેલ્લા થોડા સમય થી સમય મળ્યે નાની નાની વાર્તાઓ ને ઓડિયો સ્ટોરી માં પરિવર્તિત કરીને બેકગ્રાઉન્ડ સ્કોર આપી વધુ માણવા લાયક બનાવવાનો પ્રયત્ન કર્યો. મિત્રો નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. અને એક એક કરતા ઘણી વાર્તાઓ આ સ્વરૂપ પામી. હવે તેમને સાચવીને લોકભોગ્ય માધ્યમ પર મૂકવાને અર્થે ગુજ્મોમ.કોમ પર એક નવો આખો 'ઓડિયો સ્ટોરી સેક્શન' નિર્મિત કરેલ છે.
નાના - મોટા સહુને જ્ઞાન સાથે ગમ્મત આપતી અને ખાસ તો બોધ આપતી વિખ્યાત લેખકો ની વાર્તાઓ અત્રે નિયમિત રીતે રજૂ થશે.
આપનો પ્રતિભાવ ચોક્કસ થી મોકલશો.
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
Posted by: "DR.MAULIK SHAH" <maulikdr@gmail.com>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
.
__,_._,___
No comments:
Post a Comment