[Gujarati Club] ”એશા-ખુલ્લી કિતાબ” (લઘુ નવલકથા)-સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

 

વ્હાલા વાચકો.

આજે નવી લઘુ નવલકથા વાંચવા બદલ આભાર.  

http://rajul54.wordpress.com/2010/01/11/esha-khulli-kitab/

"એશા-ખુલ્લી કિતાબ" (લઘુ નવલકથા)

સહિયારું સર્જન – ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

રાજુલ શાહ-વિજય શાહ.

(એક વધુ સંવેદનશીલ સહિયારી કથા જ્યાં પાત્રો પહેલેથી વહેંચ્યા છે. આ કથા છે એશા અને રોહીતની. આ કથા છે પ્રેમ અને વહેવારની. જેમા સામાન્ય લાગતી જિંદગી કેવી રીતે ઝઝુમે છે મત્યુની સામે તેની સત્યકથા ઉપરથી સર્જાતી લઘુ નવલ "એશા- ખુલ્લી કિતાબ".  એશાનુ પાત્રાંકન અમદાવાદ થી રાજુલબેન શાહ કરે છે અને ડો રોહીતનું પાત્રાંકન વિજયભાઇ શાહ હ્યુસ્ટન થી કરે છે.  . ચાલો માણીયે પ્રકરણ-૧)
 
http://www.rajul54.wordpress.com

Rajul Shah   


 
5, Swati Society,Navrangpura,Ahmedabad.(Guj) INDIA.
Cell:09924010199 Phone:91 79 26440438.


 
 
 
 
 
 
 
 



 

__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...