Dear Friends, નો અને યસ – કૃષ્ણચંદર (વાર્તા) ગુજરાતી ભાષામાં આવી સુંદર વિજ્ઞાનકથાઓ (સાયન્સ ફિક્શન) ખૂબ જૂજ છે, શોધી ન મળે. વર્ષો પહેલા શાળામાં કોઈક ધોરણમાં આ વાર્તા ભણ્યા હતાં, કદાચ ધોરણ આઠમાં, જો કે ત્યારે વાર્તાને સમજવાનો દ્રષ્ટિકોણ અપરિપક્વ હતો, મને આવી વાર્તાઓ વાંચવી ખૂબ ગમે છે. જો કે કાલ્પનિક હોવાં છતાં વાર્તાનો અંત ખૂબ અદભુત થયો છે. પૃથ્વી પર પ્રેમનું સામ્રાજ્ય મનુષ્યના અંત પછી પણ સત્તત રહેશે એ વાતની અનુભૂતી અહીં ખૂબ સુંદર રીતે થાય છે. વૈજ્ઞાનિક પરિકલ્પના દ્વારા લેખકે ભાવનાત્મક હેતુ સિધ્ધ કરવાના વાતાવરણનું નિરૂપણ કર્યું છે. માનવજાતને બચાવવા પ્રેમથી મોટું પરિબળ બીજું કાંઈ નથી એ વાત પણ સુંદર રીતે પ્રતિપાદિત થાય છે આશા છે આપને ગમશે... આભાર, The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font. Jignesh Adhyaru For, |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment