શ્રી વિશ્વદીપભાઇ, તમારા હ્યુસ્ટનના સ્વર્ણીમ ગુજરાતની અનોખી ઉજવણી વિશે ઘણુ બધુ દેવિકાબેન તેમજ વિજયભાઇ પાસેથી જાણવા તો મળ્યુ હતુ વળી તેમાં શ્રી નવિનભાઇનો આંખે દેખ્યો અહેવાલ પણ સવિસ્ત્રુત વાંચ્યો. આથી કરીને તમારા ભજવેલા નાટક વિશે વધુ જાણવાની જીજ્ઞાસા થઇ હતી તેમાં આજે તમારો આ મેઇલ મળતા સવિશેષ આનંદ થયો પણ નાટકમાં આગળ વધતા read more પર ક્લીક કરવા છ્તાં લીંક આગળ ખુલતી નથી અને page not found બતાવે છે .તેથી જાણે પાણીની પરબ પાસે પહોંચીને તરસ્યા રહ્યા જેવો ઘાટ થયો. આમ કેમ ? કે પછી મારા નેટ્માં કોઇ પ્રોબ્લેમ હશે? જોકે બીજી બધી લીંક ખુલે છે. જો આ અંગે કોઇ માહિતી આપશો તો આનંદ થશે. Rajul Shah --- On Tue, 5/18/10, mali barad <malibarad@yahoo.
|
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment