[Gujarati Club] થેન્ક યુ - ચિત્રલેખા

 

મિત્રો 


મારા દ્વારા રચિત વિશ્વની સૌ પ્રથમ માતૃત્વ અને શિશુ સંભાળ અને રસીકરણ અંગેની  ગુજરાતી વેબસાઈટસ 

1.  gujmom.com  (માતૃત્વ અને શિશુ સંભાળ )

2.    bal-rasikaran.com (રસીકરણ અંગે)

વિશે આપણા ગુજરાતી ભાષાના અગ્રેસર મેગેઝીન - ચિત્રલેખાએ ખાસ નોંધ લઈ અને આ વખતના અંક (હાલ સ્ટેન્ડ પર ઉપલબ્ધ)માં  એક મારો ઈન્ટરવ્યુ કવર કર્યો છે. આ સિવાય સૌરાષટ્ર ના તમામ પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા એ આ સમાચાર સુંદર રીતે લોકો સુધી પહોંચાડયા તે માટે આભારી છુ. 

આપ ચિત્રલેખા ઓનલાઈન એડીશન પર આ લેખ પેજ 18 પર link - http://www.chitralekha.com/chitra_guj/freeemag/freeemag.php.

chitralekha.jpg

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...