[Gujarati Club] મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો

 



------------------------------------------------------------------------







------------------------------------------------------------------------





મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો


વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,

અમે ક્યાં કીધું કે

 

અમારા દોસ્ત બનીને રહો,

પણ તમારા દોસ્તો ની યાદીમાં,

એક નામ અમારું પણ રાખજો !!

 

*

 

*

 

કેટલાક સંબંધો

 

જીવન સાથે વણાઈ જાય છે,

કેટલીક યાદો

 

સ્વપ્ન બની ને રહી જાય છે,

લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,

'કોઈકના' પગલા

 

કાયમ માટે યાદ રહી જાય છે!!

 

*

 

*

 

ઝીંદગી મળવી નસીબની વાત છે

મોત મળવું સમયની વાત છે

પણ મોત પછી પણ

 

કોઈના દિલમાં જીવતા રેહવું

ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે..


--
girish

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...