[Gujarati Club] JOOM JOOM DHALTI RAAT-RINGTONE

 

JOOM JOOM DHALTI RAAT-RINGTONE

KOHRAA FILM SONG`S RINGTONE  `JOOM JOOM DHALTI RAAT` ON MY HAWAIIAN GUITAR. ENJOY.
 
MARKAND DAVE. 

DOWNLOAD RINGTONE HERE - http://www.zedge.net/ringtone/1593604/


__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

[Gujarati Club] ચા, દાળ અને બાયડી

 

ચા, દાળ અને બાયડી

ચા
બગડી
બાયડી
 
ચા બગડી એની સવાર બગડી,
દાળ
બગડી એનો દિવસ બગડ્યો,
બાયડી બગડી એની જિંદગી બગડી.


ત્રણેયમાં ચકાચૌંધ કરી દે
એવું સામ્ય છે.
ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે!
 
ઊકળવું એ જ એમનો સંદેશ.
ઊકળે નહિ ત્યાં સુધી જામે ય નહિ.
પરફોર્મન્સ જ ના આપે
.
 
ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે.
નિખાર એટલે કેવો?
ચા ઊકળે તો લાલ થાય,
દાળ ઊકળે તો પીળી થાય અને બાયડી ઊકળે તો
લાલ પીળી થાય !

ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી!
એક સવાર બગાડે,
બીજી દિવસ બગાડે,
ત્રીજી જિંદગી બગાડે.

ચાની ચૂસકી
, દાળનો સબડકો અને બાયડી  ફડકો !
ત્રણનું કોમ્બીનેશન તો જુઓ!
ત્રણેય સ્ત્રી જાતિ,
અને સુધારવું-બગાડવું પણ એના હાથમાં
!!


------------------------------------------------------------------------



__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

[Gujarati Club] Qtiyapa and Jugaad non-stoply added,.....

 
__,_._,___

[Gujarati Club] Vege foods aalaa,. Dhaajo Re Dhaajo !!

 
__,_._,___

[Gujarati Club] Why not to post images on internet ?????

 
__,_._,___

__gurlzgroup__ Ritemail Picdump

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...