[Gujarati Club] Gujmom Videos -2 મિનિટ એનિમેશન

મિત્રો 

ઘણા સમય બાદ આપની સેવામા ઉપસ્થિત છુ. રજૂ કરુ છુ એક બે મિનિટ નું એનિમેશન ગુજરાતીમાં...! કૃપા કરી આપના મિત્ર વર્તુળમાં શેર કરશો. 
સગર્ભાવસ્થાથી જ અનેક સપનાઓથી અંજાયેલ આંખોમાં ભવિષ્ય અંગે અનેક ચિંતાઓ અને અનેક પ્રશ્નો પણ ઉમટી ઉઠે છે. આ દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરુર પડે છે માર્ગદર્શક મિત્રો- તબીબી સલાહ અને વૈજ્ઞાનિક સાહિત્યની...! પરંતુ આવા મિત્રો હોવાનું સદભાગ્ય દરેક વ્યક્તિને સાંપડતુ નથી. વળી તબીબ મિત્રો પોતાના વ્યસ્ત સમયમાં દરેક નાની બાબતોનું ઝીણવટભર્યુ માર્ગદર્શન આપી શક્વાને અસમર્થ હોય છે.આથી એક સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સભર સ્ત્રોત કે જે આપણી ભાષામાં કોઈ પણ વ્યાવાસાયિક અભિગમ વગર જરુરી જ્ઞાન પીરસે તેની અત્યંત જરુરિયાત અનુભવાઈ રહી છે. આ જરુરીયાત ને સંતોષવા દૂર-સૂદૂર ના લોકોને ઘેર બેઠા વધુ સુંદર રીતે સચિત્ર અને ઓડીયો તથા વિડીયો સાથે આ માહિતી આપવાના હેતુ થી આ વેબ સાઈટ (www.gujmom.com )નું સર્જન થયુ છે

link to animation: http://youtu.be/AIvCINX8xyo

વિડીયો જોવા માટે ક્લિક કરો : ગુજમોમ વિડીયો

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog

__._,_.___

Posted by: "DR.MAULIK SHAH" <maulikdr@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

.

__,_._,___

[Gujarati Club] Monalisa's smiley thread has it all,....

__._,_.___

Posted by: pikesh100@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Improvements in Yahoo Groups Search
Searching for new groups to join is easier than ever. We've honed our algorithm to bring you better search results based on relevance and activity. Try it today!

.

__,_._,___

[Gujarati Club] NO MISS THread,...

Extended Pun and Fun filled Full-to Entertainment, Relaxation and Refreshment,......

Bookmark it,.... Watch it slowly and daily,...

Flip it all................For Full-Toss Entertainment !!.

Just Flip it all,...

Flip it,.................Man!

========================================================

__._,_.___

Posted by: pikesh100@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Improvements in Yahoo Groups Search
Searching for new groups to join is easier than ever. We've honed our algorithm to bring you better search results based on relevance and activity. Try it today!

.

__,_._,___

[Gujarati Club] asian games,.. must see,..

__._,_.___

Posted by: pikesh100@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Improvements in Yahoo Groups Search
Searching for new groups to join is easier than ever. We've honed our algorithm to bring you better search results based on relevance and activity. Try it today!

.

__,_._,___

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...