[Gujarati Club] Comedy Audio Story (Mulla Naseeruddin) [1 Attachment]

 
[Attachment(s) from DR.MAULIK SHAH included below]

Sharing an audio story
Title : Mulla Naseeruddin
From book : Veenela Moti
Editor : Sunil Hands
Narration & sound design: Dr.Maulik Shah.

__._,_.___

Attachment(s) from DR.MAULIK SHAH | View attachments on the web

1 of 1 File(s)


Posted by: "DR.MAULIK SHAH" <maulikdr@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

.

__,_._,___

[Gujarati Club] Best Short Film on Traffic Awarness & Road Safety

 

ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, જામનગર પોલીસ અને સુરક્ષા સેતુ સોસાઈટી જામનગર નાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ટ્રાફિક અવેરનેસ અંગે ની શોર્ટ ફિલ્મ કોમ્પીટીશન માં 
અમારી શોર્ટ ફિલ્મ શ્રેષ્ઠ જાહેર થઈ અને પ્રથમ ઈનામ ની હકદાર બની. સમગ્ર ગુજરાત ખાતે થી ૩૧ જેટલી વિવિધ એન્ટ્રી આવેલ હતી. નિર્ણાયક તરીકે સુવિખ્યાત ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર શ્રી અભિષેક જૈન ની સેવાઓ લેવાયેલ હતી. 





આપ આ ફિલ્મ ને નીચેની લિંકપર થી જોઈએ શકો છો. 

લેખન - દિગ્દર્શન અને સાઉન્ડ ડિઝાઈન : ડો.મૌલિક શાહ 
પ્રોડ્યુસર : કૃષ્ણ પ્રણામી મીડિયા, જામનગર 
એડીટર : રાજન જોશી 
કેમેરા: વિમલ જાની. 

આપની કોમેન્ટ અને ફીડબેક ચોક્કસ આપશો. 

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog

__._,_.___

Posted by: "DR.MAULIK SHAH" <maulikdr@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

.

__,_._,___

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...