[Gujarati Club] ધ ગુજ્મોમ શો હવે યુ -ટ્યુબ પર ઉપલબ્ધ : ગુજ્મોમ ટી.વી. ચેનલ

 

મિત્રો 



ધ ગુજમોમ શો ની સિઝન ૧ નાં ૧૦ એપિસોડ ત્રણ નેશનલ ચેનલ( ડી.ડી. ગુજરાતી , જી.એસ.ટી.વી. અને વંદે ગુજરાત )  પર પ્રદર્શિત થયા. અનેક લોકો અને ખાસ કરી બહેનો નો વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો અને સૌની વિનંતિ ને માન આપી હમેશ માટે આ ઓડિયો વિઝ્યુઅલ મટીરીયલ સંગ્રહિત રહે અને લોકો ફ્રી માં પોતાની સગવડતા અનુસાર ઉપયોગ કરી શકે આવા જનહિતાર્થે હવે તેને યુ-ટયુબ પર ગુજમોમ ટી.વી. પર ઉપલબ્ધ છે. આ એપિસોડ નું લીસ્ટ નીચે મુજબ છે. દરેક એપિસોડ ની લિંક તેમાં જ જોડેલ છે. માત્ર ક્લિક કરી જોઈ શકાય છે. 

ખાસ નોંધ : ગુજમોમ ટી.વી.ની ચેનલ ને ફ્રી માં સબસ્ક્રાઈબ કરો અને આપના ઈનબોક્સ / મોબાઈલ પર દરેક નવા વિડીયો વિષે માહિતી મેળવો . 



ક્રમ

શો થીમ મુખ્ય વિષય

વિશેષજ્ઞ

સગર્ભાવસ્થા અને માતા લક્ષી વિષયો (Pregnancy & Antenatal Care related topics)

.

સામાન્ય પ્રસૂતિ – નોર્મલ ડીલીવરી (Normal Labour)

ડો.નીલેશ ગઢવી

ભૂ.પૂ. એસોસીયેટ પ્રોફેસર – ગાયનેકોલોજી , મેડી.કોલેજ જામનગર.

.

સિઝેરિયન ડીલીવરી ( Cesarean Section)

ડો.નીતા સાતા

ભૂ.પૂ. એસોસીયેટ પ્રોફેસર – ગાયનેકોલોજી , મેડી.કોલેજ જામનગર.

.

સગર્ભાવસ્થામાં કસરતો (Antenatal Exercises)

ડો.એકતા તલસાણીયા

ફીઝેયોથેરપીસ્ટ, જી.જી.હોસ્પિટલ જામનગર.

.

સગર્ભાવસ્થામાં સંભાળ (Antenatal Care)

ડો.નલિની આનંદ 

 પ્રોફેસર – ગાયનેકોલોજી , 

મેડી.કોલેજ જામનગર.

નવજાત શિશુ વિષયક થીમ  (Topics related to NEWBORN CARE )

.

જન્મ સમયની આવશ્યક નવજાત શિશુ સંભાળ - Essential Newborn Care

ડો.હર્ષદ તકવાણી

બાળરોગ નિષ્ણાત, જામનગર.

.

સ્તનપાન (Breastfeeding)

ડો.સોનલ શાહ

એસોસીયેટ પ્રોફેસર – પીડિયાટ્રીકસ, મેડી.કોલેજ જામનગર.

.

અધૂરા માસે જન્મેલ પ્રીમેચ્યોર શિશુની સંભાળ Care of Premature Baby (covers KMC : Kangaroo Care)

ડો. આશિષ મહેતા

નવજાત શિશુ નિષ્ણાત, અમદાવાદ

બાળકોને લગતા વિષયો (Topics related to CHILD CARE)

.

શિશુ અને બાળકોનું રસીકરણ

Immunization of children

ડો.બી.બી. જાવડેકર

પ્રોફેસર – પીડિયાટ્રીકસ,

મેડીકાલ કોલેજ વડોદરા .

.

બાળકોમાં એલર્જી અને અસ્થમા

ડો.પરીન પરમાર

ભૂ.પૂ. આસીસ્ટન્ટ પ્રોફેસર – પીડિયાટ્રીકસ, મેડી.કોલેજ રાજકોટ.

.

બાળકોના દાંતની સંભાળ

Dental Care in Children

ડો. ભરત કટારમલ

ફેમિલી ડેનટીસ્ટ, જામનગર

 

 

 



-- 
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog

__._,_.___

Posted by: "DR.MAULIK SHAH" <maulikdr@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.


.

__,_._,___

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...