સુજ્ઞશ્રી,
ગુજરાતી સાહિત્ય પરિષદ, ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલય, સાદરા (જિ.ગાંધીનગર) મુકામે કવિ શ્રી ઉશનસના પ્રમુખપદે તા.૦૮ અને ૦૯ માર્ચ ૨૦૦૮ના શનિ-રવિ દરમ્યાન સૉનેટસત્ર યોજવામાં આવ્યું છે. આપને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.
તારીખ: ૦૮ માર્ચ ૨૦૦૮ શનિવાર, ૦૯ માર્ચ ૨૦૦૮ રવિવાર
સ્થળ: સાદરા (જિ.ગાંધીનગર)
- ઉષા અધ્યાય (અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ)
- કિરીટ દૂધાત (મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી);
- રતિલાલ બોરીસાગર, અનિલા દલાલ, રવીન્દ્ર પારેખ, ભારતી ર.દવે (મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ)

--------------------------------------------------------------------------------------------------------------------------------
Neepra | Charcha Bazar | Gujarati Unit | Gujarati Toolbar
Neepra | Charcha Bazar | Gujarati Unit | Gujarati Toolbar
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment