[Gujarati Club] A travel in slums!

Have you ever visited slums? Chhee...Chhee.... Chhee... Isn't it?
But it would be worth reading a review based on my visit there. It is
in Gujarati.

1999 ની સાલની આ વાત છે. હું તે વખતે ઈલેક્ટ્રીસીટી કમ્પનીના એક ઝોનમાં કામ કરતો હતો. મોટા
શહેરોમાં વીજળીના વીતરણના કામને પહોંચી વળવા શહેરના જુદા જુદા વીસ્તારોના નાના ઝોન અથવા
વીભાગ બનાવવામાં આવે છે. મારા ઝોનના ચાર્જમાં હું હતો એટલે, બધા મને રીપોર્ટ કરતા હતા. આવા
ઝોનમાં તો જાતજાતના અને ભાતભાતના કામો હોય. એક નાનકડી કમ્પની જ જોઈ લો. વીજળીની ચોરી
પકડવાનું અને અટકાવવાનું કામ પણ આના એક ભાગ રુપે. બહુ જ ગંદું અને મુશ્કેલ પણ અત્યંત જરુરી
આ કામ. મારો ઝોન અમારી કમ્પનીમાં સૌથી મોટો. એટલે બધી જાતના ઘરાકો અમારા વીસ્તારમાં હતા.

એક દીવસ અમારા મીટર રીડીંગ ખાતાના અધીકારીએ ચર્ચા દરમીયાન એવો રીપોર્ટ આપ્યો કે એક
ગામ પાસે આવેલ …..નગર નામના સ્લમ વીસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ચોરીàª" થાય છે. મેં મનોમન
ત્યાં ધાડ પડવાનું નક્કી કર્યું. અમે આવા નીર્ણયો અગાઉથી જાહેર નથી કરતા હોતા. બધી તૈયારીàª" પતે
પછી છેલ્લી ઘડીએ જ, જગાથી એકાદ માઈલ દુર હોઈએ, ત્યારે સ્થળનું નામ, જાહેર કરીએ, જેથી
ગુપ્તતા જળવાય અને માહીતી ગુનેગારોને પહોંચી ન જાય.

Read rest of the story at -

http://gadyasoor.wordpress.com/2007/10/01/slum/

__._,_.___
Recent Activity
Visit Your Group
Yahoo! Groups

Join people over 40

who are finding ways

to stay in shape.

Yahoo! Green

Get things and

get things for free.

Find out how.

Special K Group

on Yahoo! Groups

Join the challenge

and lose weight.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...