[Gujarati Club] four of evergreen gujju poems Gujarati)

The following email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.

પ્રિય મિત્રો,  અધ્યારૂ ના જગત તરફથી સુપ્રભાત.
 
ગુજરાતી સાહિત્ય જગતમાં આમ તો અનેક શાનદાર અને સદાબહાર રચનાઓ છે, પણ મારી ફેવરીટ ચાર રચનાઓ મેં પહેલા પોસ્ટ કરી હતી......આખું ય જગ લાગે પ્યારૂં, ગુજરાતી છું, કહેજોજી રામ રામ, મા-બાપને ભૂલશો નહં અને મુકુલ ચોક્સી એ લખેલ પ્રેમ એટલે કે......મને આ ચારેય રચનાઓ ખૂબજ ગમે છે. માણો આ ચારેય રચનાઓ એક જ પોસ્ટ માં....ક્લિક કરો....મારી ઓલટાઈમ પસંદ - 4 Evergreen Gujju Creations

હવે અપડેટેડ છે અનુક્રમણિકા….અત્યાર સુધીની બધી પોસ્ટ ક્રમવાર, મહીના પ્રમાણે…

 

બ્લોગ વિશે કે પોસ્ટ વિશે આપના સર્વ પ્રકારના પ્રતિભાવો અને સહકાર સદા આવકાર્ય છે.  આપ કોઈ આર્ટીકલ આ બ્લોગ પર પોસ્ટ કરવા માંગતા હોવ તો આ સરનામે મોકલો. આશા છે આપની આ બ્લોગની મુલાકાત આનંદદાયક રહેશે. ગુજરાતી ભાષાને આવો સૌ સાથે મળી સમૃધ્ધ કરીએ.

 

આપનો,

 
જીગ્નેશ અધ્યારૂ

http://adhyaru.wordpress.com/
--
Jignesh L Adhyaru




Unlimited freedom, unlimited storage. Get it now


Download prohibited? No problem. CHAT from any browser, without download.

__._,_.___
MARKETPLACE

Blockbuster is giving away a FREE trial of - Blockbuster Total Access.
Recent Activity
Visit Your Group
Yahoo! Groups

Wellness Spot

A resource for living

the Curves lifestyle.

Special K Group

on Yahoo! Groups

Learn how others

are losing pounds.

Real Food Group

Share recipes

and favorite meals

w/ Real Food lovers.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...