[Gujarati Club] Last Day at Collage (Gujarati)

The following email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.

પ્રિય મિત્રો ,  અધ્યારૂ ના જગત તરફથી સુપ્રભાત.

આજે  માણો પોસ્ટ....કોલેજ ના અંતિમ દિવસે Poem in Gujarati ....
 
અમારા કોલેજના છેલ્લા વર્ષમાં, છેલ્લા સેમીસ્ટરમાં ઘણા લાગણીભર્યા દિવસો જોયા, કદાચ અભ્યાસના સમયગાળાનો સૌથી લાગણીશીલ સમય આ જ હોય છે. ચાર વર્ષના એન્જીનીયરીંગ અભ્યાસ પછી બધા પોતપોતાના રસ્તે પડવા તૈયાર હોય છે, હૈયામાં કાંઈક કરી બતાવવાનો ઉત્સાહ.... Read more at ......કોલેજ ના અંતિમ દિવસે
 
આ પહેલા  પોસ્ટ કરી હતી  પતંગ નું કાવ્ય
 
બ્લોગ વિશે કે પોસ્ટ વિશે આપના સર્વ પ્રકારના પ્રતિભાવો અને સહકાર સદા આવકાર્ય છે. આશા છે આપની આ બ્લોગની મુલાકાત આનંદદાયક રહેશે. ગુજરાતી ભાષાને આવો સૌ સાથે મળી સમૃધ્ધ કરીએ.

આપનો,

જીગ્નેશ અધ્યારૂ

http://adhyaru.wordpress.com/
--
Jignesh L Adhyaru


Unlimited freedom, unlimited storage. Get it now

__._,_.___
Recent Activity
Visit Your Group
Yahoo! Groups

Stay healthy

and discover other

people who can help.

Yahoo! Groups

Come check out

featured healthy living

groups on Yahoo!

Y! Messenger

Send pics quick

Share photos while

you IM friends.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...