[Gujarati Club] The Poem of a kite - 1922 - (Gujarati)

The following email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.

પ્રિય મિત્રો ,  અધ્યારૂ ના જગત તરફથી સુપ્રભાત.

આજે  માણો પોસ્ટ....પતંગ નું કાવ્ય

પતંગ નું કાવ્ય

કંઈક કરતાં તૂટે તૂટો હવે દ્રઢ દોર આ !

હ્રદય સહસા છૂટે છૂટો કુસંગતિથી અહા !

પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે !

તન ભટકતાં સિંધુ કેરા ભલે હ્રદયે ભળે !

.... Read more at ......પતંગ નું કાવ્ય
 
આ પહેલા  પોસ્ટ કરી હતી એકવાર ચોમાસુ બેઠુ ને - ધ્રુવ ભટ્ટ
 
બ્લોગ વિશે કે પોસ્ટ વિશે આપના સર્વ પ્રકારના પ્રતિભાવો અને સહકાર સદા આવકાર્ય છે. આશા છે આપની આ બ્લોગની મુલાકાત આનંદદાયક રહેશે. ગુજરાતી ભાષાને આવો સૌ સાથે મળી સમૃધ્ધ કરીએ.

આપનો,

જીગ્નેશ અધ્યારૂ

http://adhyaru.wordpress.com/
--
Jignesh L Adhyaru


Unlimited freedom, unlimited storage. Get it now

__._,_.___
Recent Activity
Visit Your Group
Yahoo! Groups

Familyographer Zone

Learn how to capture

family moments.

Wellness Spot

Embrace Change

Break the Yo-Yo

weight loss cycle.

Featured Y! Groups

and category pages.

There is something

for everyone.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...