હવે અપડેટેડ છે અનુક્રમણિકા….અત્યાર સુધીની બધી પોસ્ટ ક્રમવાર, મહીના પ્રમાણે…
આજે માણો પોસ્ટ........ ળ ને બદલે ર - ડો. શ્યામલ મુન્શી
ડો. શ્યામલ મુન્શી નું આ એક કાવ્ય વાંચ્યુ, " ળ " ને બદલે " ર " બોલતા ભાઈ પરનું આ ટીખર ગીત છે….ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં આ પ્રકારની પરિકલ્પના અને પ્રયોગો થતા હશે તે ખબર જ ન હતી. આ કવિતા વાંચી ને બાળપણ અને નાના મોટા ભાઈબહેન સાથે કરેલ મસ્ટી અચૂક યાદ આવે ......Click to read more.....ળ ને બદલે ર - ડો. શ્યામલ મુન્શી
આ પહેલા પોસ્ટ કરી હતી અમરનાથ યાત્રા અને રાજકારણ & ૨૦૦ પોસ્ટ અને અધ્યારૂ નું જગત
બ્લોગ વિશે કે પોસ્ટ વિશે આપના સર્વ પ્રકારના પ્રતિભાવો અને સહકાર સદા આવકાર્ય છે. આપ કોઈ આર્ટીકલ આ બ્લોગ પર પોસ્ટ કરવા માંગતા હોવ તો આ સરનામે મોકલો. આશા છે આપની આ બ્લોગની મુલાકાત આનંદદાયક રહેશે. ગુજરાતી ભાષાને આવો સૌ સાથે મળી સમૃધ્ધ કરીએ.
આપનો,
જીગ્નેશ અધ્યારૂhttp://adhyaru.
--
Meet people who discuss and share your passions. Join them now.
Special offer for Yahoo! Groups from Blockbuster! Get a free 1-month trial with no late fees or due dates.
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
__,_._,___
No comments:
Post a Comment