[Gujarati Club] શ્યામ સાધુ - સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું

Please go to Menu-->View-->Encoding-->Unicode, if you have not already done so. Cause the following mail is in Gujarati Fonts
 
જુનાગઢે ગુજરાતને ગુજરાતી કવિતા આપી - નરસિંહ મહેતાથી....અને એને એટલી જ જડબેસલાક રીતે જે કવિતાને એમના પોતાના રસ્તે લઈ ગયા એવા કવિ શ્યામ સાધુની એક ગઝલ. બહુ જ સુંદર મત્લઅ, એની પાસે અટક્યા જ કરો અને આગળનો કોઈ પણ શેર ના વાંચો તો પણ છલોછલ છલકાઈ જાàª"! એ છતાં ઘરોઘર અને અગોચર કાફિયાવાળા શેર સુધી જવાનું ભૂલતા નહિ હોં?

સ્વપન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું!
 
 
 
 
Regards,
Gunjan Gandhi

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Messenger

Want a quick chat?

Chat over IM with

group members.

Yahoo! Groups

Stay healthy

and discover other

people who can help.

Cat Zone

on Yahoo! Groups

Join a Group

all about cats.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...