[Gujarati Club] અશોક ચાવડા 'બેદિલ' - મારામાં

Please go to Menu-->View-->Encoding-->Unicode, if you have not already done so. Cause the following mail is in Gujarati Fonts


નવી ગુજરાતી કવિતાનો નવો કવિ - સાથે સાથે પત્રકારત્વ, સંપાદન જેવી બીજી અનેક ખૂબીàª"વાળો અને ઉમદા વ્યક્તિત્વ તો ખરું જ - એના એક ખૂબ જાણીતા શેર સાથે અશોક ચાવડા 'બેદિલ'ને પેશ કરું છું, એના અવાજમાં.
એણે આ જ શેરના નામે એટલે કે 'પગલાં તળાવમાં' નામે સુંદર કાવ્ય સંગ્રહ પણ આપેલો છે.

કાંઠાàª" રોઈ રોઈને જળને પૂછી રહ્યા,
કે કોણ આ ભૂલી ગયું પગલાં તળાવમાં.

અને એની ગઝલ 'મારામાં' માણવા જાàª" -
http://gujaratikavita.blogspot.com/2008/08/blog-post_19.html


આભાર,
ગુંજન ગાંધી

__._,_.___
Recent Activity
Visit Your Group
All-Bran

10 Day Challenge

Join the club and

feel the benefits.

Y! Groups blog

The place to go

to stay informed

on Groups news!

Y! Messenger

PC-to-PC calls

Call your friends

worldwide - free!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...