[Gujarati Club] સાલ મુબારક !

પ્રિય મિત્રો,
દિપાવલીના પર્વે સર્વે વડીલોને તથા મિત્રોને હાર્દિક શુભકામનાઓ તથા નવા વર્ષ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આવતું વર્ષ આપા સર્વેના જીવનમાં સુખ, સમૃધ્ધિ તથા આનંદની વર્ષા કરાવે તે જ અભ્યર્થના.
આ પર્વે પ્રભુ પાસે એક પ્રાર્થના, ફક્ત મારા માટે નહીં પણ આપ સર્વે માટે પણ...
સાલ મુબારક = છેલ્લી યાચના (ઉમાશંકર જોષી)
 
આ છેલ્લી યાચના આપ પાસે,
મારા ઉંડા છેક અંતસ્થલેથી
છેદી નાખો ક્ષીણતા સર્વ મારી
પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી !.......
 
The above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.
****
 
Jignesh L Adhyaru


Add more friends to your messenger and enjoy! Invite them now.

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Messenger

PC-to-PC calls

Call your friends

worldwide - free!

Yahoo! Groups

Stay healthy

and discover other

people who can help.

Yahoo! Groups

Come check out

featured healthy living

groups on Yahoo!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...