ગાંધી રાષ્ટ્રીય સંગ્રહાલય (Delhi) માં વેણીભાઈ પુરોહિતની એક કવિતા વાંચવા મળી અને આશ્ચર્ય થયું. આમ તો એ કવિતા ત્યાં અંગ્રેજીમાં મૂકેલી છે પણ તેની અસલ રચના મેળવીને સર્વ મિત્રો માટે અહીં મૂકી રહ્યો છું. કેટલીક કવિતાઓને કોઈ પણ પ્રસ્તાવના કે વખાણની જરૂરત નથી હોતી. રાષ્ટીય ગાંધી સંગ્રહાલયમાંથી મેળવેલી આ કવિતા એવીજ કાંઈક વાત કહી જાય છે જે સતત હિંમત રાખવા અને મહેનત કરવા પ્રેરકબળ પૂરું પાડે છે. આજકાલના સંજોગોમાં આ કવિતા ખરેખર ખૂબજ યોગ્ય છે. અને ચાર દિવસના સમયગાળામાં વેણીભાઈ પુરોહિતની આ બીજી રચના મૂકી રહ્યો છું એ કદાચ યોગાનુયોગ જ છે............
બ્લોગ વિશે કે પોસ્ટ વિશે આપના સર્વ પ્રકારના પ્રતિભાવો અને સહકાર સદા આવકાર્ય છે. આશા છે આપની આ બ્લોગની મુલાકાત આનંદદાયક રહેશે
આપનો,
જીગ્નેશ અધ્યારૂ
The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.
An http://adhyaru.
blog post.
Jignesh L Adhyaru
Get rid of Add-Ons in your email ID. Get yourname@ymail.
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
__,_._,___
No comments:
Post a Comment