[Gujarati Club] મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) - જીગ્નેશ અધ્યારૂ

પ્રિય મિત્રો,
 
અધ્યારૂ ના જગત તરફથી સુપ્રભાત
 
 

ઓગસ્ટ ૧૯૩૨માં થોમસડોર્સી (૧૮૯૯ - ૧૯૯૩) એ આ ગોસ્ફેલ ગીત ( ખ્રિસ્તિઓનું પ્રાર્થના ગીત) લખ્યું હતું. આ ગીતને અત્યાર સુધીના ગોસ્ફેલ ગીતોમાં સહુથી મહાન સર્જનોમાંનું એક માનવામાં આવે છે. વિશ્વભરના લોકો તે ગાય છે, જાણે છે અને પ્રેમ કરે છે કારણ છે તેનો ઉંડો સંદેશ, શાંતિનો, આશાનો અને શ્રધ્ધાનો. યુવાન આફ્રીકન અમેરીકન પિયાનીસ્ટ વડે લખાયેલું આ ગીત માર્ટીન લ્યૂથર કીંગને ખૂબ ગમતું અને તેમનું અંતિમ વાક્ય પણ એ જ હતું કે આ ગીત તેમના મરણોપરાંત વગાડવામાં આવે અને તેમની એ ઈચ્છા મુજબ મહાલીયા જેક્સને એપ્રિલ ૧૯૬૮માં તેમની અંતિમ વિધિમાં આ ગીત ગાયું હતું. ..... Read Full Prayer and transliteration at ..... મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) - જીગ્નેશ અધ્યારૂ

 

બ્લોગ વિશે કે પોસ્ટ વિશે આપના સર્વ પ્રકારના પ્રતિભાવો અને સહકાર સદા આવકાર્ય છે. આશા છે આપની આ બ્લોગની મુલાકાત આનંદદાયક રહેશે
 
આપનો,
 
જીગ્નેશ અધ્યારૂ


--
The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.
An http://adhyaru.wordpress.com/
blog post.
Jignesh L Adhyaru


Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Messenger

All together now

Host a free online

conference on IM.

Yahoo! Groups

Do More For Cats Group

Connect and share with

cat owners like you

Yahoo! Groups

Stay healthy

and discover other

people who can help.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...