[Gujarati Club] ગયા બાપુ - સ્નેહરશ્મિ

પ્રિય મિત્રો,
 
અધ્યારૂ ના જગત તરફથી સુપ્રભાત
 
આજે  માણો પોસ્ટ ગયા બાપુ - સ્નેહરશ્મિ
 
ગાંધીજીના મૃત્યુ પ્રસંગે રચાયેલા આ કાવ્યમાં કવિ ગાંધીજીને મોટા ઘરના મોભ સાથે, વહાણના કૂવાથંભ સાથે અને હિમાલય સાથે સરખાવતા કહે છે કે મોટા ઘરનો મોભ તૂટ્યો છે. મૃત્યુ જીતી ગયું છે , તેનો ખોળો ભરાઈ ગયો છે, પરંતુ ભારતની પ્રજા રંક બની ગઈ છે. ગાંધીજી વિના તેમને આખો દેશ નોંધારો લાગે છે અને હવે કોણ પ્રેમ, ત્યાગ, હૂંફ આપશે તેની ચિંતા તેમને કોરી ખાય છે તે આ કાવ્યમાં સ્પષ્ટ છે. ..... Read Full Post At ..... ગયા બાપુ - સ્નેહરશ્મિ
 

બ્લોગ વિશે કે પોસ્ટ વિશે આપના સર્વ પ્રકારના પ્રતિભાવો અને સહકાર સદા આવકાર્ય છે. આશા છે આપની આ બ્લોગની મુલાકાત આનંદદાયક રહેશે
 
આપનો,
 
જીગ્નેશ અધ્યારૂ


--
The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.
An http://adhyaru.wordpress.com/
blog post.
Jignesh L Adhyaru


Get your own website and domain for just Rs.1,999/year.* Click here!

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Messenger

All together now

Host a free online

conference on IM.

10 Day Club

on Yahoo! Groups

Share the benefits

of a high fiber diet.

Group Charity

One Economy

Helping close the

digital divide

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...