I cannot do all the good that the world needs, but the world needs all the good that I can do.(અંતરનો એક તાર ) સમગ્ર વિશ્વ આજે ભારે કટોકટીની ક્ષણોમાંથી પસાર થઈ રહ્યું છે. આજે જો સૌથી મોટી કોઈ જરૃરિયાત હોય તો તે છે માણસાઇની. આજે આપણે ચારે બાજુથી અનીતિ ભ્રષ્ટાચાર, અશાંતિ અને આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલા છીએ. આવી પરિસ્થિતિની વચ્ચે આપણે શું કરી શકીએ? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એક વ્યક્તિનું જોર પણ કેટલું? એની સમાજ ઉપર અસર પણ કેટલી થવાની? આવું બધું વિચારીને બેસી રહેવાનો આ સમય નથી. જે કંઈ કરવાનું છે તે આપણે જ કરવાનું છે. આખા સમાજ, રાષ્ટ્ર કે દુનિયાને બદલી શકવાનો જાદુઈ ચિરાગ તો આપણી પાસે નથી, પરંતુ સત્કાર્યનો એક નાનકડો દીપક તો આપણે જરૃર પ્રજ્વલિત કરી શકીએ તેમ છીએ. ગમે તેવા ઘનઘોર અંધકારને દૂર કરવાનું એનામાં સામર્થ્ય છે. દુનિયાને બદલવી હશે તો સૌપ્રથમ વ્યક્તિએ બદલાવું પડશે. આજે આવા સત્કાર્યની દુનિયાને સવિશેષ જરૃરત છે. એની જરૃરિયાત તો હજારો ટનની છે. એટલાં સત્કાર્યો આપણે ન પણ કરી શકીએ, પરંતુ આપણે જેટલાં સારા કામ કરીશું તે બધાની દુનિયાને ખાસ જરૃર છે. મનુષ્ય તરીકે સત્કર્મ કરતાં રહેવું એ આપણું કર્તવ્ય છે. એની શરૃઆત આપણે પોતાનાથી જ કરવાની છે. દુનિયાની ચિંતા કરવાની આપણે જરૃર નથી. આપણી આસપાસની પરિસ્થિતિઓથી નિરાશ કે નાસીપાસ થવાની પણ જરૃર નથી. આપણે તો મનુષ્ય તરીકે આપણા ભાગે આવેલું જે કંઈ કામ હોય તે પૂરેપૂરી નિષ્ઠા સાથે કરતાં રહેવાનું છે. સાથે સાથે નરસિંહ મહેતાએ કહ્યું છે તેવા એક સાચા વૈષ્ણવજન જે પીડ પરાઈ જાણે રે અને પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે... એવા બનવા પ્રયત્ન કરવાનો છે. |
Add more friends to your messenger and enjoy! Invite them now.
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
No comments:
Post a Comment