[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] શ્રેષ્ઠ કાર્યક્ષમતા માટે જરૂરી સારું વાતાવરણ



શ્રેષ્ઠ કાર્યક્ષમતા માટે જરૂરી સારું વાતાવરણ

environmentસામાન્ય રીતે આપણા ડ્રાઇવર એક કે બે વ્યકિતને જ દરરોજ કારમાં લઈ જાય છે. તેઓ એસી કાર ચલાવે છે. આ વાત પાઇલટોને પણ લાગુ પડે છે, જે ૪૦૦ યાત્રીઓની ક્ષમતા ધરાવતાં વિમાન ઉડાવે છે. હવે મુંબઈ જેવાં શહેરોમાં શરૂ થયેલી વિશાળ બસો પણ પોતાના ડ્રાઇવરને એસીની સુવિધા પ્રદાન કરી રહી છે. તે એટલા માટે કે જો તમે તેમને કામ માટે યોગ્ય વાતાવરણ આપશો તો તે વધારે સારી રીતે કામ કરી શકશે. ઘ્વનિપ્રદૂષણ અને તાપમાનમાં ઘટાડો થવાથી દુઘર્ટના પણ ઘટી શકે છે. જોકે, જયારે વાત ટ્રેન ડ્રાઇવરોની આવે છે, તો સારા વાતાવરણને એક વાજબી કારણ ગણવામાં નથી આવતું.


ખાસ કરીને બિલાસપુરમાં હાલમાં થયેલા ટ્રેન ડ્રાઇવરોના ધરણાં-પ્રદર્શનને જોઈને આ વાત સાચી માનવી પડે. ધરણાં-પ્રદર્શનમાં ટ્રેન ડ્રાઇવરોનાં પરિવારજનોની માગ હતી કે ૨૪ કલાક કરતાં વધારે ટ્રેન ચલાવતા ડ્રાઇવરોને એન્જિન કેબિનમાં ફ્રીજ અને એરકંડિશનની સુવિધા મળવી જોઈએ. તેમના પરિવારજનોનું કહેવું છે કે એક રેલગાડીના ડ્રાઇવર પર ત્રણસો કરતાં વધારે મુસાફરોના જીવનની જવાબદારી હોય છે. આથી તે અસર- કારક રીતે પોતાની જવાબદારી નિભાવી શકે, તે માટે તેમને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું જોઈએ. આમ જોતાં તેમના પરિવારજનોની માગ યોગ્ય લાગે છે.


જોકે, કમનસીબે આપણી માન્યતા છે કે કામનો માહોલ સુવિધાજનક હોય તો લોકો કામ કરવાને બદલે ઊઘી જતા હોય છે. અહીંયાં પ્રશ્ન એ થાય છે કે શું વાતાનુકૂલિત વાતાવરણમાં નાઇટ શિફ્ટ કરતા બીપીઓ કર્મચારી ઊધ્યા કરતા હશે? આ સવાલ રેલવેના ઉચ્ચ અધિકારીઓને પૂછવામાં આવે તો તેમની પાસે કોઈ ઉત્તર નહીં હોય.


તેનાથી વિપરીત મારો અનુભવ એ કહે છે કે રેલવેએ પોતાના અધિકારીઓને સૌથી સારું વાતાવરણ આપ્યું છે. ભારતીય રેલ સેવા પરીક્ષા પાસ કરીને આવેલા રેલવે અધિકારીઓની સરખામણીએ દેશના કોઈ બીજા અધિકારીવર્ગ સુવિધાસંપન્ન નથી!


ફંડા એ છે કે કર્મચારીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન ઇરછતી કંપનીઓએ કર્મચારીઓને કામકાજનું યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ કરાવવું જોઈએ.



Explore and discover exciting holidays and getaways with Yahoo! India Travel Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New web site?

Drive traffic now.

Get your business

on Yahoo! search.

Y! Messenger

Want a quick chat?

Chat over IM with

group members.

Yahoo! Groups

Dog Lovers Group

Connect and share with

dog owners like you

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...