[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] જીવન જીવવાની જડી બુટ્ટી!



જીવન જીવવાની જડી બુટ્ટી!
. દરરોજ ૧૦થી૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોયતોઉત્તમ!   
. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો. 
. દરરોજકલાક ઊંધો. 
. જોશ, ઉત્સાહ અને કરૂણા ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. 
. નવી રમતો શિખો/રમો. 
. ગયા વર્ષે કરતાં વર્ષે વધારે પુસ્તકો વાંચો. 
. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. 
. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી  ઓછી ઉંમરના લોકો સાથે સમયગાળો. દરરોજ શક્ય હોય તો અઠવાડિએ. 
. જાગતાં સપનાં જુઓ. 
૧૦
. પ્લાન્ટ(ફેકટરી)માં  બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ) માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો. 
૧૧
. પુષ્કળ પાણી પીઓ. 
૧૨
. દરરોજઓછામાંઓછાત્રણવ્યક્તિનાચહેરાપરસ્મિતલાવો. 
૧૩
. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય બગાડો. 
૧૪
. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાન કાળનો આનંદ લો. 
૧૫
. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો! 
૧૬
. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારીલો. 
૧૭
. સરખામણીકરવાનુંછોડો. ખાસકરીનેપતિ/પત્નીનીસરખામણી. 
૧૮
. તમારા સુખનું કારણ ફક્ત તમે છો. 
૧૯
. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્!
૨૦
. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો. 
૨૧
. ભગવાન સૌનું ભલું કરશે. 
૨૨
. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર. 
૨૩
. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટેમિત્રોના સંપર્કમાં રહો. 
૨૪
. નકામી, નઠારી અને જેમાંથી આનંદ મળે તેવી વસ્તુઓથી દૂર રહો. 
૨૫
. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે. 
૨૬
. ઉત્તમ હજી આવવાનું બાકી છે. 
૨૭
. ગમેતેવો ખરાબમૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો. 
૨૮
. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો. 
૨૯
.  જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગાવ્હાલાઓને પણ જણાવો. 




Explore and discover exciting holidays and getaways with Yahoo! India Travel Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...