કોઇ પણ કામની ...08.06.09



www.akhiltv.com    08.06.09

 

આજનો વિચાર

કોઇ પણ કામની શરૂઆત ....

આજનો પ્રયત્ન

વલસાડ જીલ્લાના પાંચેય તાલુકાની અંદાજીત ૨૫૦ શાળાના આચાર્યોનો ટેલીફોન દ્વારા સંપર્ક કરીને તેમની શાળાના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ફિલ્મ શો 'માર્ગદર્શન' ના આયોજન કાર્યનો આરંભ કરવો.

આજની વાત

શાળાઓમાં શિક્ષણસત્ર આવતી કાલથી શરૂ થઇ જશે. પુસ્તકો, નોટબુકો, બોલપેન, પેન્સીલ, રબર, દફ્તર, વોટરબેગ, નાસ્તાનો ડબો, યુનિફોર્મ, રેઇનકોટ, પગરખાં ... બધું જ નવું નક્કોર લઇને વિદ્યાર્થીઓ જ્ઞાનપ્રાપ્તિની ક્રિયા નવા ઉમંગ સાથે કરશે.

આગળ વાંચવા .... http://www.aajnivaat.wordpress.com

આજના પ્રસારણ

વિડિયો પ્રોગ્રામ્સ  જયોતિબહેન નર્મદા પરિક્રમા અંગે અને અન્ય ૪૮ ફિલ્મો !!

લાઇવ વેબકાસ્ટ   સ્લાઇડ શો.

રેડિયો પ્રોગ્રામ્સ   પ્રદ્યુમ્નભાઇ તન્ના સાથે સંવાદ,  હેમંતકુમારના ગીતો,

લાઇવફોન ઇન   તમારા શહેરની નવાજૂની તમારા અવાજમાં તમારા શબ્દોમાં વિશ્વભરના શ્રોતાઓ માટે.

આજના બ્લોગ અપડેટ

ભારતિય સેના – વિચારબીજ કેપ્ટન નરેનભાઇ સાથે સંવાદ વાંચવા ક્લિક કરો .. અંતરના ઉંડાણમાંથી

ખિલટીવી અને રેડિયોનો સંક્ષિપ્ત પરિચય સાંભળવા ક્લિક કરો અક્ષર અને અવાજ

આજ સુધીમાં પ્રકાશીત થયેલા આજના વિચાર, પ્રયત્ન અને મારી રોજની વાત વાંચવા ક્લિક કરો આજની વાત

દર સોમવારે બદલાતો આ અઠવાડીયાનો સવાલ .. વાંચવા અને તેના જવાબમાં ધીર ગંભિર દિમાગ હલાવી તેવા કે પછી દિલને હળવાશ આપે તેવી ટીખળ લખવા અહીં ક્લિક કરો  મારા સવાલ તમારા જવાબ

 
with best regards,

AKHIL sutaria

Creating a community of Learning, Living, Leading and Loving people by

Transforming LOCAL children & youth into GLOBAL citizens.

 

 www.akhiltv.com          TV, Radio & Blog On the Net.   
 
Cellphone : +91 9427 222 777                        Telephones : +91 2632 243474 / 240842
------------------------------------------------------------------------------------------------
The above email is in Gujarati language and uses Unicode.
If you can't read the contents please click VIEW > ENCODING > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.
 
Disclaimer: This mail cannot be considered Spam as long as we include contact information.To be removed from our mailing list reply to akhil.itv@gmail.com with the word "REMOVE" in your subject line and include your email address in the body. 

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Groups blog

The place to go

to stay informed

on Groups news!

Cat Fanatics

on Yahoo! Groups

Find people who are

crazy about cats.

Yahoo! Groups

Auto Enthusiast Zone

Auto Enthusiast Zone

Car groups and more!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...