| આદરણીય પ્રિય મિત્રો, ભારતના ભાગલા વિશે આપના વિચારો આ રેર ઑડિયો માણીને આપશો તો આનંદ થશે..મારા મત મુજબતો જેતે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને,ઉંડા અભ્યાસ વગર કેવળ,કાંચીડાની જેમ લાભ માટે રંગ બદલતા,વર્તમાન નેતાઓને,ભાગલાનું પોસ્ટમૉર્ટમ કરવાનો અધિકાર જ નથી.જે થઇ ગયું તે બદલવાની ક્ષમતા એમનામાં ક્યાં છે?તો પછી પ્રજાને પીડા આપી રહેલી વર્તમાન સમસ્યાઓ હલ કરવાને બદલે,એમણે આ કેવો ઉપાડો લીધો છે!કેમ લીધો છે!કોના હિત માટે લીધો છે! તે,યક્ષપ્રશ્ન સમાન છે,અને અંતે આસાથે આપને ચિંતન કરવા પ્રેરે તેવો રેર ઑડિયો આ સાથે મોકલું છું,આશા છે આપને ગમશે. ૧. ૧૯૪૭ આઝાદી સમયનો એક બ્રિટીશ રિપોર્ટરનો રિપોર્ટ. http://www.zshare. ૨.તે સમયે થયેલી કૉમીહિંસા પર પૂજ્યગાંધી બાપુના વિચારો. http://www.zshare. ૩. એમ.એ.જિન્હાના પાકિસ્તાનની માંગણી અંગે "હૉમલેન્ડ" માટેના વિચારો. http://www.zshare. ૪.૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ ના રોજ સંસદ પાસેના નજારાનો એકબ્રિટીશ રિપોર્ટરનો રિપોર્ટ. http://www.zshare. આપના પ્રતિભાવ આવશે તો આનંદ થશે માર્કંડ દવે. mdave42@gmail. http://mkringtones. http://mktvfilms. http://markandrayda (M.K.AUDIO-VIDEO RECORDING STUDIO), |
__._,_.___
MARKETPLACE
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment