[Gujarati Club] Don`t miss this

 

આદરણીય પ્રિય મિત્રો,

ભારતના ભાગલા વિશે આપના વિચારો આ  રેર ઑડિયો માણીને આપશો તો આનંદ થશે..મારા મત મુજબતો જેતે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને,ઉંડા અભ્યાસ વગર કેવળ,કાંચીડાની જેમ લાભ માટે રંગ બદલતા,વર્તમાન નેતાઓને,ભાગલાનું પોસ્ટમૉર્ટમ કરવાનો અધિકાર જ નથી.જે થઇ ગયું તે બદલવાની ક્ષમતા એમનામાં ક્યાં છે?તો પછી પ્રજાને પીડા આપી રહેલી વર્તમાન સમસ્યાઓ હલ કરવાને બદલે,એમણે આ કેવો ઉપાડો લીધો છે!કેમ લીધો છે!કોના હિત માટે લીધો છે! તે,યક્ષપ્રશ્ન સમાન છે,અને અંતે આસાથે આપને ચિંતન કરવા પ્રેરે તેવો રેર ઑડિયો આ સાથે મોકલું છું,આશા છે આપને ગમશે.
૧. ૧૯૪૭ આઝાદી સમયનો એક બ્રિટીશ રિપોર્ટરનો રિપોર્ટ.
 http://www.zshare.net/audio/646345401f351bc8/

૨.તે સમયે થયેલી કૉમીહિંસા પર પૂજ્યગાંધી બાપુના વિચારો.
 http://www.zshare.net/audio/64634122b84327d0/

૩. એમ.એ.જિન્હાના પાકિસ્તાનની માંગણી અંગે "હૉમલેન્ડ" માટેના વિચારો.
 http://www.zshare.net/audio/64634141098499eb/

૪.૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ ના રોજ સંસદ પાસેના નજારાનો એકબ્રિટીશ રિપોર્ટરનો રિપોર્ટ.
 http://www.zshare.net/audio/6463425051092b59/

આપના પ્રતિભાવ આવશે તો આનંદ થશે.

માર્કંડ દવે.
mdave42@gmail.com
http://mkringtones.blogspot.com
http://mktvfilms.blogspot.com
http://markandraydave.blogspot.com.
(M.K.AUDIO-VIDEO RECORDING STUDIO),

__._,_.___
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...