[Gujarati Club] Fw: આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો!‏

 



--- On Sat, 8/29/09, Mukesh Pandya <mpandya46@yahoo.com> wrote:

From: Mukesh Pandya <mpandya46@yahoo.com>
Subject: Fw: આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો!‏
To: "mukesh pandya" <mkpandya2000@yahoo.com>
Date: Saturday, August 29, 2009, 7:54 AM



----- Forwarded Message ----
From: Kirit Shah <kiritshah@yahoo.com>
Sent: Friday, August 28, 2009 6:58:51 PM
Subject: આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો!‏

Enjoy!

 Kirit Shah

આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો!

જરBર જેટલી જ લાગણીઓ  રિચાર્જ કરતો થઈ ગયો,

      ખરે ટાણે જ ઝીરો બેલેન્સ  દેખાડતો થઈ ગયો,

                 આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સામે કોણ છે એ જોઈને સંબંધ રિસિવ કરતો થઈ ગયો,

      સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વીચ ઓફ કરતો થઈ ગયો,

                આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આજે રીટા તો કાલે ગીતા એમ મોડેલ બદલતો થઈ ગયો,

       મિસિસને છોડીને મિસને એ કોલ કરતો થઈ ગયો,

                આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો,

       સાલું, થોડી રાહ જોઈ હોત તો! એવું ઘરમાં યે કહેતો થઈ ગયો,
 
                આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

હોય બરોડામાં અને છું સુરતમાં એમ કહેતો એ થઈ ગયો,

      આજે હચ તો કાલે રિલાયન્સ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો,

                આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો,

       હવે શું થાય બોલો મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો,

                આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!


 



__._,_.___
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...