પ્રિય મિત્રો, ગઇકાલે એક ન્યુઝ લગભગ તમામ ચેનલ્સ પર હૉટ કેકની માફક પિરસાયા."શ્રી જય રામ રમેશ" ???? (એ વળી કોણ છે?-કહું છું,ભાઇ,એ કૉંગ્રેસના પ્રવક્તા છે!!હા.આ..આ..આ..આ..વળી! હી-હી-હી.-હસવાનું નહીં!!) આ હિંદુ શાસ્ત્રના જ્ઞાતા મહાનુભવે,અત્યંત દ્રઢતાપૂર્વક,ખાત્રીપૂર્વક જણાવ્યુંકે, "૧.પૂજ્ય ગાંધીજી બ્રમ્હા છે. ૨.પૂજનીય શ્રી નહેરુજી-વિષ્ણુ છે અને ૩.પરમપૂજ્ય(કોના માટે?) શ્રીજીન્હાસાહેબ શિવજી-મહેશ છે?" મિત્રો, મારા મત મુજબ ખરેખર લોખંડી પુરુષ શ્રી વલ્લભભાઇ પટેલ(સરદાર)ને રિધ્ધિ-સિધ્ધિ-બુધ્ધિના સ્વામી એવા શ્રી ગણેશ્-ગજાનન કહી શકાય? ભાઇ,તમે મારા કરતાં વધારે જાણકાર છો! મારી મૂંઝવણ દૂર કરશો,તો ખૂબ આભારી થઇશ, પણ જરા ઝડપથી હોં,ના....ના....મને ગુસ્સો ન...થી આવતો(કંન્ટ્રોલ યોરસેલ્ફ) મને ઉંઘ નથી આવતી. આભાર. (હા........શ!!!!!!!!) માર્કંડ દવે. |
__._,_.___
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment