[Gujarati Club] BB-3"કમાલ કા ફ્લોપ લવ શૉ ?",

 

પ્રિય મિત્રો,
 
મ્યુઝીકલ સ્ટોરી "કમાલ કા ફ્લોપ લવ શૉ ?",
 
સાથે "દેશદ્રોહી" કમાલખાનના આખાય પ્રેમપ્રકરણની શરુઆતથી અંત સુધીના બધાજ ડાયલૉગ્સ,લીટલ ચેમ્પમાં હેમંત બ્રીજવાસીએ ગાયેલું "સાંવરિયા",ઉપરાંત અન્ય સોંગ્સને નવેસરથી,રિએરેન્જ,રિમીક્સ,રિરેકોર્ડેડ કરી આખીયે મ્યુઝીકલ સ્ટોરી"કમાલ કા ફ્લોપ લવ શૉ ?"તૈયાર કરી છે. ફ્લોપ લવ શૉ ને ઑડિયો સ્ટોરીસ્વરુપે રજૂ કરું છું,આશા છે આપને ગમશે..!!
 
માર્કંડ દવે.તા.૧૮-૧૦-૨૦૦૯.
 
 
નામ-ક્લાઉડીયા ક્લીએસ્લા(જર્મન)---જન્મ-પૉલેન્ડ(તા.૧૨-૦૨-૧૯૮૭-)(22 .Years)---(પિતા-પૉલિશ નાગરિક,માતા-જર્મની)
કાર્ય-૧૫ વર્ષની ઉંમરથી,મોડૅલીંગ,એક્ટીંગ,સીંગર.
ઉપલબ્ધ્ધીઓ---મોડૅલીંગ ટાઇટલ્સ.
."મિસ-માતાદોર"(૨૦૦૫)
."જર્મની સુપર ગર્લ"(૨૦૦૬)
."ફૂટબૉલ/સૉકર વર્લ્ડકપ ગર્લ"(વર્લ્ડકપ-૨૦૦૬)
."સ્નૉ ક્વીન"(ઔસ્ટ્રિયા-૨૦૦૮)
એક્ટીંગ-
.જર્મની શૉપ ઑપેરા"બીચ હાઉસ"(૨૦૦૭-૦૮)
.બોલીવુડ ફીલ્મ-"કર્મા"તથા "કી જાના પરદેશ"(૨૦૦૮)
.ઇટાલીયન ટી.વી."આઉટસાઇડર્સ ઇન પાલેર્મો."(૨૦૦૮)
.ભારતીય ડાયરેક્ટર,અરિન પૌલ ની ફીલ્મ,"10:10" (૨૦૦૮) (જર્મન જર્નાલીસ્ટ નો રોલ)
.અમેરીકન ફીલ્મ,"અલ્ગૉના"
.હાલમાં કલર ટીવીના રિયાલીટી શૉ "બીગબૉસ સિઝન-"
સીંગર.
.ટાઇટલ સૉંગ-ફીલ્મ "10:10" (૨૦૦૮)
."વિડીયો આલ્બમ-"I love dancing I Espania" (૨૦૦૮.)
એક નાજૂક,નમણી વનકન્યા જેવાં કલાત્મક વસ્ત્રોમાં સજ્જ ક્લાઉડીયાનો વિડીયો માણવાની(પોતાના જોખમે?) ઇચ્છા થાય તો લિંક છે.
 
 
એવોર્ડ-
."New promising foreign face in India".(LPU University)
પસંદગી-હિંદુ ધર્મની "કર્મ અને પુનર્જન્મ"ની આધ્યાત્મિક થીયરીથી તથા ભારતના લોકોની સહિષ્ણુંતાથી ખૂબ પ્રભાવીત
જીવનના કડવા પ્રસંગો-
.એક જર્મન અખબારે,પ્લાસ્ટીક સર્જન દ્વારા,મૉડેલીગ માટે ફક્ત સત્તર વર્ષની ઉંમરે,છાતીના ઉભાર માટે લેવાયેલા પરિક્ષણની ક્ષણો.
(જોકે,આ પ્લાસ્ટીકસર્જને,તે સર્વાંગ-સંપૂર્ણ અસલી હોવાનું પ્રમાણપત્ર આપ્યું,પછી જ એ કામ મળ્યું હતું???)
.કદાચ,હવે "બીગબૉસ સિઝન-"માં કમાલ રશીદખાન જેવા ફાલતુ"દેશદ્રોહી"ની પાગલ હરકતો સહન કરવાની મજબૂર ક્ષણો.
_______________________________
નામ-કમાલ રશીદખાન.---જન્મ-તા.૨૦-૦૫-૧૯૬૦(ઉંમર-૫૦ વર્ષ)
કાર્ય-
.વિવાદીત એકમાત્ર ફીલ્મ"દેશદ્રોહી"(કથા,સંવાદ,એક્ટર,પ્રોડ્યુસર.)
.સાલ-૨૦૧૦ માટે "દેશદ્રોહી-"નું લૉન્ચીંગ( મુંબઇના ૨૬/૧૧ ના આતંકવાદી હુમલા ઉપર આધારીત કથાવસ્તુ.)( ફીલ્મ બને ત્યારે સાચી..!!)
.હાલ પ્રતિસ્પર્ધીઓ,અને આપણું દરરોજ માથું ચઢાવવા"બીગ બૉસ-"માં,ક્લાઉડીયા ક્લીએસ્લાને પટાવવાનું "કામ...!!" કરે છે???
એવોર્ડ-
.દિલ્હી,ગોલ્ડન કેલા ઍવોર્ડ્સ તરફથી"Lajja Award for Worst Treatment of a Serious Issue Award"
.હવે જિંદગીમાં ફરી બીજા એવૉર્ડ મળવાની શક્યતા દેખાતી નથી.(હા.......આપણે બચી ગયા??)
_______________________________

__._,_.___
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...