[Gujarati Club] Fwd: 30 દિવસમાં તંદુરસ્તી

 



 
 
 
99982-44667


--- On Tue, 27/10/09, Vikram Joshi <vikramijoshi@gmail.com> wrote:

From: Vikram Joshi <vikramijoshi@gmail.com>
Subject: Fwd: 30 દિવસમાં તંદુરસ્તી
To: "Alpesh Joshi" <alpeshijoshi@yahoo.com>, hshastri77@yahoo.co.in, "Himanshu Pandya" <bhavhim@yahoo.com>, "Upendra Upadhyay" <udupadhyay@yahoo.co.in>, "Jignesh Mehta" <jignesh_baroda@rediffmail.com>
Date: Tuesday, 27 October, 2009, 11:24 AM



30 દિવસમાં તંદુરસ્તી
30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે
* ચિંતા કરવી છોડી દોમાનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા કરોસમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરોઆપણે બધા મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખોતમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચોતમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવોતમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળોતમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવોજે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખોકાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરોતમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરોતમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરોએક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહોએને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો તમારી અંદર છે.
* સુખની પાછળ દોટ મૂકો તમારી પાસે છે.
* સમય વેડફોમહામૂલી જણસ છે.
* અંધકારથી નિરાશ થશોબીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
* દરેકને પ્રેમ કરોતમને બમણો પ્રેમ મળશે.
* શ્રદ્ધા રાખોતમે બધું કરી શકો છો.
* વર્તમાન ક્ષણનો આનંદ મેળવોભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
* વ્યવહારુ બનોસુખનો રાજમાર્ગ છે.
* ગુસ્સો સંયમિત કરો ભયાનક બને છે.
* મૃદુભાષી બનોદુનિયા ઘોંઘાટથી ભરેલી છે.
* ઊંચું વિચારોઉન્નતિના શિખરે લઈ જશે.
* અથાક પરિશ્રમ કરોમહાન બનવાનો કિમિયો છે.
* સર્જનાત્મક બનોમુખાકૃતિ સુંદર લાગશે.
* હસતા રહોપડકારનું તકમાં રૂપાંતર થશે.
* તમારી ભાષા પર કાબૂ રાખોતમારા ચારિત્ર્યનું દર્પણ છે.
* ભય રાખોઈશ્વર હંમેશા સાથે છે.
* રોજ ચિંતન કરોઆત્માનો ખોરાક છે.
દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.





Regards
Vikram Ishwarlal Joshi
B-45, Vagheshwari Society, Station Road, Chandlodiya, Ahmedabad - 382 481
Tel No.:(91-79) 27603304 | Cell No.: (91) 98798-33002, 9909009432

"Success is not a destination, It is a journey..."


Connect more, do more and share more with Yahoo! India Mail. Learn more.

__._,_.___
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...