[Gujarati Club] Gujarati Cartoons

 

 










Click to view full size image

માયાવતીના નામે ...
ભિખારીના સરનામાં કેર ઓફ માયાવતી લખ્યું છે તે આજ ભિખારી છે કારણ કે તે માયાવતીના પૂતળા નીચે બેસી ભીખ માંગે છે.




     
   
Click to view full size image

લાઇન અંડર ગ્રાઉન્ડ થઇ પણ થાંભલા રહી ગયા
આ કુતરાઓ થાંભલા કાઢવા નથી દેતા કારણકે તેમને બાથરૂમ ક્યાં જઉ તે પ્રશ્ન છે


           
Click to view full size image

377 જિંદાબાદ
વરસાદ માટે દેડકા દેડકીના લગ્ન કરવા છે ને ? તેમાં દેડકી ન મળે તો વાંધો નથી હવે સમલૈંગિક  (sam leingik ) કાયદા પ્રમાણે દેડકો ચાલશે
   
Click to view full size image

ગાફેલ રહેવું થોડું પોસાય..
તમારા  PITRU  હોશિયાર તો ખરા શ્રાધ્ધ ક્યારથી શરૂ થાય છે તે
આપણા કેલેન્ડરમાં આવી જોઇ ગયા !!
     






Click to view full size image

સ્વાઈન ફ્લૂથી દેશમાં ફફડાટ...
સ્વાઈન ફ્લૂથી દેશમાં ફફડાટ સકરાર ચિંતીત વધૂ ફેલાવાની શક્યતા.
   
Click to view full size image

ભાઇ સ્વાન ફલૂ નથી...
કૂતરાના મોઢે લુગડા બાંધવા મંડ્યો છે ! ભાઇ સ્વાન ફલૂ નથી ફેલાણો
સ્વાઇન ફલૂ ફેલાણો છે.
     
      ( Swan   means  a dog in pure Gujarati )



   
Click to view full size image

ઘાટ કરતાં ઘડામણ મોંધી
પા શ્રાવણ મહિનો વીતી ગયો ત્યાં તારી ફરાળી આઇટમના બિલે મને આખો લૂંટી લીધો. આના કરતાં તો તું દરરોજ પાંચ વખત જમીશ તો મને સસ્તું પડશે.
     
   
Click to view full size image

આ ફ્લૂથી માસ્ક ન બચાવી શકે
સ્વાઇન ફ્લૂ પર પ્રવચન આપે છે પરંતુ વાઇન  (  wine  )
ફ્લૂ તેમને લાગુ પડ્યો છે તેનું કાંઇ ઉચ્ચારતા નથી
     
     
     
   
Click to view full size image

ખરૂં કામ  તો પુરૂષોને જ...
જોયુને સાહેબ, રાંધણછઠ્ઠની રજાના રિપોર્ટ તો 90 ટકા
ભાઇઓના જ આવ્યા છે ઓફિસની 40માંથી એકપણ
લેડીઝનો રજા રિપોર્ટ (report)  નથી આવ્યો !
   
Click to view full size image
 
   
 
આજકાલ ટીવીમાં દરેક ચેનલમાં સ્વાઇન ફ્લૂના દર્દી જ બતાવ્યા કરે છે તેથી આપણને ચેપ ન લાગે તેથી મેં આ ટીવીને માસ્ક પહેરાવ્યું છે હવે તમતમારે ટીવી જોવું હોય એટલું જૂઓ.


Anil and  MUkesh Ambani  dispute over natural gas- in court)
 
Click to view full size image

ગેસ ટ્રબલનો ઇલાજ…
તમારે બેય ભાઇઓને ગેસ ટ્રબલ છે ને ? તો અહીં શું કામ આવ્યા ? લ્યો, આ ફાંકી લઇ લ્યોને ઘર ભેગા થઇ જાવ.



   
Click to view full size image

ભૂખ્યા પેટે ભજન ન થાય..
'દાળ રોટી ખાઓ પ્રભુ કે ગુન ગાઓ' તેવું તેઓ ભજન ગાતા હતા તેમાં દાળના ભાવ યાદ આવ્યા એટલે બેભાન થઇ ગયા !
   
Click to view full size image
                                                            Kiss   or  Kismat  ?





--
"If we fight, we may not always win, but if we don't fight, we will surely lose."
ARVIND.
arvind.arvind1uk@gmail.com
My Blogs,
http://greatgujarat.blogspot.com/
http://dreamsatdawn.blogspot.com/

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Messenger

Want a quick chat?

Chat over IM with

group members.

Group Charity

i-SAFE

Keep your kids

safer online

Dog Fanatics

on Yahoo! Groups

Find people who are

crazy about dogs.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...