[Gujarati Club] new post - હાલરડુ

 

સગર્ભાવસ્થાથી જ શિશુ અંદાજે 5મા માસથી જ તમામ શ્રાવ્ય અવાજો સાંભળી શકે છે. સૌથી વધુ તેને સંભળાતો અવાજ છે માતાનો!! આજ કારણ છે કે જન્મ પછી પણ માતાનો અવાજ શિશુને સૌથી વધુ ગમે છે. અમે હંમેશા માતાને પોતાના શિશુ સાથે વાતો કરવા કે ગાવા કહીએ છીએ. જરુરી નથી કે દરેક માતાનો અવાજ લતા મંગેશકર જેવો કર્ણપ્રિય હોય પણ તે બાળક માટે ચોક્કસ સૌથી વધુ પ્રિય હોય છે.!! એટલે થોડા જોડકણા કે ગીત જરુરથી ગાવા!!
 
પ્રસ્તુત છે આવા બે સુંદરતમ હાલરડાં.... ક્લિક કરો સંગીતને સથવારે કરો બાળવિકાસ...
 
 
 
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
visit my blog:http://matrutvanikediae.blogspot.com/
http://navjaatshishu.blogspot.com/

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Messenger

All together now

Host a free online

conference on IM.

Group Charity

Loans that

change lives

Kiva.org

Yahoo! Groups

Weight Management Challenge

Join others who

are losing pounds.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...