[Gujarati Club] (માતૃવંદના - 1) પ્રાસ્તવિક અને જ્યોતિધામ - કરસનદાસ માણેક

 

પ્રિય મિત્રો,

માતૃવંદના વિશેની કૃતિઓ સાથે અક્ષરનાદ આજથી આપ સૌ સમક્ષ છે. તા. 22 - 29 નવેમ્બર દરમ્યાન રોજ બે કૃતિઓ ફક્ત આ જ વિષયાનુસંગત મૂકવામાં આવશે. આપના પ્રતિભાવો અને સૂચનોનું સ્વાગત છે.

આજની કૃતિઓ...

પ્રાસ્તવિક – માતૃવંદના
માતૃવંદના અઠવાડિયાની પ્રસ્તાવના વાંચો એક સુંદર સફરની શરૂઆત માતૃવંદના…. 'માં' ની વંદના

જ્યોતિધામ – કરસનદાસ માણેક
જીવનપથ પર ચાલવાનું માર્ગદર્શન મેળવવા, અંધારામાં આશાનું એકાદ કિરણ પામવા, પોતાની ઓળખાણ મેળવવા કવિએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ આ બધું કર્યા છત્અઅં તેમનો હેતુ સિધ્ધ ન થયો. તેમને અંતે સમજ આવી કે માતાથી વધુ મહાન માર્ગદર્શક કે ગુરૂ અન્ય કોઇ હોઇ શકે નહીં, માતાના હૈયે સદાય પોતાના સંતાનને સનાતન માર્ગદર્શક જ્યોતિ મળે અને જીવનપથ પર તે સફળતાથી ચાલી શકે તેથી વધુ કોઇ મહેચ્છા હોતી નથી તે વર્ણવતી શ્રી કરસનદાસ માણેકની આ સુંદર રચના ખૂબ હ્રદયસ્પર્શી છે.

પ્રતિભાવોનું સ્વાગત છે.

આભાર,

The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.

Jignesh Adhyaru

For,

www.AksharNaad.com



The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...