Dear Relatives,Friends, Members. - And New - To Day- Clik on the link to read જ્યારે હાથમાંથી સરી જતી સુંદરીઓને મેળવવા કોઇ ઉપાય રહેતો નથી ત્યારે કીડનેપીંગનો પ્લાન કરી પૈસા મેળવવા પ્રયત્ન કરે છે. ઘમંડી અર્ચનાનો એક માત્ર પ્રેમ મૂલચંદાનીજી (રખેને એને અર્ચનાનો પતિ કે પુત્ર માની લેતા) ને કિડનેપ કરવાનો પ્લાન કરે છે.પાણી પહેલાં લોકો પાળ બાંધે,અહીંયા તો પૈસો આવતા પહેલા શેખચલ્લીના મિનારા જેવા પ્લાન ધડાય છે.અને અક્ષયકુમાર કહે છે તેમ ''નસીબ હોગા ખોટા તો હાથમેં આયેગા લોટા''ની જેમ કિસ્મતનો કાણો પડિયો લાઇને નિકળેલા રામ અને નિતિનના જે હાલ-હવાલ થાય એની રામ કહાની એટલે ડીરેકટર પ્રિયદર્શનની મલ્ટી સ્ટારર ''દે દના દન''. or click on the link here Ms Rajul Shah. http://www.linkedin http://www.rajul54. 5, Swati Society,Navrangpura Cell:09924010199 Phone:91 79 26440438. |
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment