[Gujarati Club] Fwd: new post-CHILDRENS' DAY video

 

લિંક રહી ગઈ ભાઈ


મિત્રો
 
બાળ દિન એટલે કે 14 નવેમ્બર પણ મારે તો 365 દિન બાળદિન છે(બાળકોના ડોકટર છુ ને ભાઈ) અને એટલે હું આજે પણ બાળદિન નિમિતે કંઈ લખુ તો કદાચ દરગુજર કરશો. આ 14 નવેમ્બર શનિવારે કેટલાક બાળ આરોગ્યને લગતા અગત્યના કાર્યોમાં વ્યસ્ત હોઈ કંઈ કરી ન શક્યો પણ આજે માત્ર એક વિડીયો અસલી બાળકોના ભારત વિશે અને એક યુનિસેફ ની અપીલ મૂકૂ છુ આશા છે બાળકોના ઉચ્ચ ભવિષ્યની દિશામાંના વિવિધ કાર્યોમાં આપ સૌનો મને તમારો અમૂલ્ય સાથ મળતો રહેશે...!

જુઓ આજે  HAPPY CHILDRENS' DAY
 
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
visit my blog:http://matrutvanikediae.blogspot.com/
http://navjaatshishu.blogspot.com/

__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...