Dear Friends, Please read a new posting today in "ફૂલવાડી" A good gazal.".વરસાદની મોસમ અને કોરી નજર કહેવું પડે!" આકાશ જેવા મૌનની ચાહત અમે વાવી હતી, ઘોંઘાટના સાગર ઊગ્યા પાંપણ ઉપર કહેવું પડે! ફરિયાદ એના નામની કરવા ગયો દરબારમાં, બુઠ્ઠી કલમની ઘારની જાણી અસર કહેવું પડે! Read more Also read a site for Children.."બાળ-ફૂલવાડી" આપ આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો. Thank you in advance for your great support .> Vishwadeep |
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment