Dear Friends, Please read a new posting today in "ફૂલવાડી" Have a Happy Thanksgiving. પ્યારા મિત્રો..પ્રિય વાચકો.. ૨૦૦૭થી પ્રારંભ થયેલી..આ "ફૂલવાડી"..આપ સૌ ની દુહા, પ્રોત્સાહનથી મહેંકી રહી છે…દિન-પ્રતીદિના આપણી ગુજરાતી માત્રૃભાષા પ્રદેશમાં ગુજરાતી સાહિત્ય રસિકો અને ગુજરાતી સંતાનોને મીઠું અમૃતભર્યું ભાષાનું ધાવણ આપી તુપ્તિ આપે છે, આનંદ આપે છે, એનું મને ગૌરવ છે.આશા છે કે મિશાલ, ધ્યેય ચાલું રહે અને આપણી ગુજરાતી માવડી પરદેશમાં સદા અમૃતપાન કરાવ્યા કરે..અને આપણે સૌ આપણી ગુજરાતી-માતૃભાષાના એક સારા સંતાન બની એનું જતન, વંદન કરતા રહી એ એજ શુભેચ્છા.. આપ સૌ સાથ મળી "ફૂલવાડી'માં આવી, સાહિત્યને આવેગ આપ્યો છે,આપણી માતૃભાષાને પ્રોત્સાહન આપ્યું છે. હું આપ સૌનો ઘણોજ આભારી છું… આભાર.. -વિશ્વદીપ Read more... Also read a site for Children.."બાળ-ફૂલવાડી" આપ આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો. Thank you in advance for your great support . Vishwadeep |
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment