મિત્રો
વાત ચીતથી મનનાં ઊંડાણ સુધી પહોંચવાની અને પછી એ પ્રશ્નોનું સમાધાન સૂચવવાની કળા એટલે "કાઉન્સેલિંગ"( counselling ) અને આ કળા આત્મસાત કરવી ઘણા ખરા ક્ષેત્રો માં ખૂબ જરૂરી છે. આવું જ એક ક્ષેત્ર છે - તરુણો ની સમસ્યાનું સચોટ નિદાન અને નિરાકરણ અને તે માટે જરૂરી છે ઉપયોગી કાઉન્સેલિંગ. પ્રસ્તુત છે સચોટ કાઉન્સેલિંગ ના નિયમો દર્શાવતી ટૂકી વિડીયો ફિલ્મ જે દ્વારા આપ એક સારા કાઉન્સેલાર થી શકશો. કુલ બે ભાગ માં બનાવેલી આ ફિલ્મ માત્ર ૧૪ મિનીટ માં આપને શીખવશે કાઉન્સેલિંગ ની કળા :
૨. યોગ્ય કાઉન્સેલિંગ
એક શિક્ષ્ણાત્મક વિડીયો વિષે આપનો અભિપ્રાય આપશો.
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
visit my blog:http://matrutvanike
http://navjaatshish
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment