[Gujarati Club] સંબંધોનો છેડો – પ્રફુલ ઠાર

 

પ્રિય મિત્રો,

અક્ષરનાદ.કોમ વેબસાઈટ તરફથી આવતું અઠવાડિયું, તા.૨૨ - ૨૯   નવેમ્બર, માતૃવંદના વિશેષ સપ્તાહ તરીકે ઉજવવાનું આયોજન છે. તો રવિવાર તા. ૨૨ નવેમ્બરથી માણો માતૃવંદના વિશેની અનન્ય રચનાઓ, રોજ બે કૃતિઓ...   લાગણીના એક અનોખા વિશ્વની સફર...

આજે માણો કૃતિ... સંબંધોનો છેડો – પ્રફુલ ઠાર
 
કાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠાર સંબંધો વિશેના તેમના વિશ્લેષણને આજે આપણી સૌની સાથે વહેંચી રહ્યા છે. દુન્યવી અનેક સંબંધોમાં ક્યારેક સારા, ક્યારેક નરસા અનુભવો થતાં જ રહેવાનાં, પણ એ દરેક સંજોગોમાં આપણે આપણા 'સ્વત્વ' ને જાળવી રાખવું એવો સુંદર બોધ આપતી તેમની આ વાત અત્રે પ્રસ્તુત છે. અક્ષરનાદ.કોમને આ રચના મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર વિચારો સર્વ સાથે વહેંચવા બદલ શ્રી પ્રફુલભાઇ ઠારનો આભાર તથા શુભકામનાઓ.

આશા છે આપને ગમશે...
આભાર,

The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.

Jignesh Adhyaru

For,

www.AksharNaad.com



The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...