[Gujarati Club] આપવું એટલે… – જીગ્નેશ અધ્યારૂ

 

પ્રિય મિત્રો,
 
અક્ષરનાદ.કોમ વેબસાઈટ તરફથી આવતું અઠવાડિયું,તા. ૨૨ - ૨૯ નવેમ્બર, માતૃવંદના વિશેષ સપ્તાહ તરીકે ઉજવવાનું આયોજન છે. તો રવિવાર તા. ૨૨ નવેમ્બરથી માણો માતૃવંદના વિશેની અનન્ય રચનાઓ, રોજ બે કૃતિઓ.... લાગણીના એક અનોખા વિશ્વની સફર...
 

દાન જો જમણા હાથે થાય તો ડાબાને ખબર ન પડવી જોઇએ એ મતલબની કહેવત આપણે ત્યાં ખૂબ સંભળાય છે. દાનનો મહીમા ખૂબ ગવાયો છે, સોરઠી પરંપરામાં દાનની મહિમા અને તેના લીધે મળતા સંતોષ, નમૂનેદાર કિસ્સાઓ અને એવી અનેક મહાન દાનવીર હસ્તિઓ વિશે કહેવાયું છે, પરંતુ પ્રસ્તુત સમયમાં, જ્યારે તેની ખૂબ જરૂરત છે ત્યારે જ લોકો આવું કરતા ખચકાય છે. સહાય કરવામાં, પ્રભુએ આપણને જે આપ્યું છે તે જરૂરતમંદ સુધી પહોંચાડવામાં જે અનેરો આનંદ મળે છે, તે અવર્ણનીય છે. આવી જ કાંઇક વાત કહેવાનો અહીં પ્રયત્ન છે.

આશા છે આપને ગમશે...
આભાર,

The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.

Jignesh Adhyaru
For,


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...