[Gujarati Club] ઈન્ટરવ્યુ-સારંગીવાદક-ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબ

 

ઈન્ટરવ્યુ-સારંગીવાદક-ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબ 


પ્રિય મિત્રો, 


તા.૧૩-૧૧-૨૦૦૯ ની પોસ્ટ મુજબ જગપ્રસિધ્ધ સારંગીવાદક આદરણીય 
ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબ ના ઈન્ટરવ્યુનું સંકલન આ સાથે રજુ કર્યું 
છે,જે રૅર હોવાથી ડાઉનલૉડ કરી લેવા ભલામણ છે. 

એમના કુટુંબમાં સંગીતની પરંપરા વિષે વધુ વિગતો. 


આદરણીય ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબ ના સુપુત્ર ઉસ્તાદશ્રીઅસરફખાઁસાહેબ 
પણ જાણીતા સારંગીવાદક છે. 


ઉસ્તાદશ્રીઅસરફખાઁસાહેબના બે સુપુત્ર શ્રી ઈરફાનખાઁ પણ સારંગીવાદક 
છે,ઉપરાંત તેઓના અન્ય એક સુપુત્ર એહઝાઝખાઁ સિતારવાદક-ગાયક છે. 


આ ઈન્ટરવ્યુમાં સમાયેલ વિગતો અંગે થોડી જાણકારી રજુ કરુ છું. 


પાર્ટ-૧.માં આદરણીય ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબના સ્વમુખે તેઓની 
સંગીતની યાત્રાની શરુઆતની તથા સારંગીની શોધ કેવી રીતે થઈ? તેનો સર્વપ્રથમ 
ઉપયોગ ક્યાં થયો? તેની વિગતો છે. 


 FINAL-INTERVIEW-PART-1.mp3 
http://www.zshare.net/audio/68682146be3d990c/INTERVIEW-PART-1 


પાર્ટ-૨.માં આદરણીય ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબના પ્રિય રાગની સમજ તથા 
મિંડ અને ગમક વિષે વિસ્તૃત વિગતો છે. 


FINAL-INTERVIEW-PART-2.mp3 
http://www.zshare.net/audio/68682557b66a9ae5/ 


પાર્ટ-૩.માં આદરણીય ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબ દ્બારા ગઝલમાં 
સારંગીવાદન કેવી કુશળતાપૂર્વક કરી શકાય..!! તેની વિગતો છે. 


FINAL-INTERVIEW-PART-03.mp3 
http://www.zshare.net/audio/68683164c4908bc8/ 


પાર્ટ-૪.માં આદરણીય ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબ દ્વારા સંગીતમાં રસ 
ધરાવતા નવા શિષ્યગણ માટે અમૂલ્ય માર્ગદર્શનની વિગતો છે. 


FINAL-INTERVIEW-PART-04.mp3 
http://www.zshare.net/audio/68687039843d1967/ 


પાર્ટ-૫.માં આદરણીય ઉસ્તાદશ્રીમોઈનુદ્દીનખાઁસાહેબ દ્વારા ધરાના ના ઉદભવ 
અને તેના વિકાસ અંગેની રસપ્રદ વિગતો છે. 


FINAL-INTERVIEW-PART-05.mp3 
http://www.zshare.net/audio/686886479c836a05/ 


મિત્રો આ અંગે વધારે કાંઈ ના કહેતાં આપની લાઈબ્રેરી માટે આ અમૂલ્ય 
ખજાનાને સમૃધ્ધ કરવા,માણવા ખાસ ભલામણ છે. 


માર્કંડ દવે.તા.૨૧-૧૧-૨૦૦૯. 



__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...