[Gujarati Club] Flag this messagePlease read new posting: Dec.4th ,2009. A beautiful gazal..

 

Dear Friends,
( મિત્રો..મા-ભોમના ચરણમાં આવી પહોચ્યાં..એક યશોદા માવડી(અમેરિકા) અને એક મા-દેવકી(ભારત)! 'ફૂલવાડી"નો પોસ્ટીંગનો સમય થોડો બદલાશે..સવારે પોસ્ટ કરવાની આદત મુજબ અહીં સવારે પોસ્ટ કરું અને યશોદા-દેશમાં સાંજ પડી જાય...ત્યાં ઘેર ગાડા પાછા નથી ફરતા..ગાડી ઘેર પાછી ફરે છે..અહીંની મુલાકાત દરમ્યા કવિ-મિત્રોને મળીશ..કઈક નવું જાણીશું..સાહિત્ય-ગોષ્ઠી કરવાનો આનંદ માણીશું..મજા કરીશું...
                  Please read a new posting today in "ફૂલવાડી"  a beautiful gazal..

સદભાગ્યે પીડા અમને પળોજણ વગર મળી.

દુલ્હન  મળે   અપ્રિય   પતિને, હા  એ જ રીતે..
આ   જિંદગી  મનેય    સમર્પણ       વગર મળી.
 
 Read more...
 
 
Also read a site for Children.."બાળ-ફૂલવાડી"
 
 
 
આપ  આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો.
 
Thank you in advance for your great support .
 
Vishwadeep

__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...