[Gujarati Club] Please read new posting: January, 4th ,2010. અક્ષરદેહના સ્વામી રાજેન્દ્ર શાહની અંતીમ-વિદાય

 

 
Dear Friends,
 
                  Please read a new posting today in "ફૂલવાડી"..:અક્ષરદેહના સ્વામી રાજેન્દ્ર શાહની અંતીમ-વિદાય
"મારું જીવન કાર્ય હવે પુરુ થઈ હયું છે' ત્યારે ડૉકટરે કહ્યું " તમને સારાવાર આપીને આવતી કાલે તાજા માજા કરી દઈશું." ત્યારે તેમણે મક્કમતાથી કહ્યું હતું: "પણ આવતી કાલે હું હોઈશતોને?" આ તો ખોળિયુ બદલવાનો ઉત્સવ છે. મારા ગયાં પછી કોઈ શોક મનાવશો નહી. હું બીલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું'" મૃત્યુને અવસર ગણનારા કવિને મારા લાખ-લાખ વદંન..મારી હાર્દિક શ્રદ્ધાંજલી..Read more..  
 
Also read a site for Children.."બાળ-ફૂલવાડી"
 
 
 
આપ  આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો.
 
Thank you in advance for your great support
 
Vishwadeep.


__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...