Dear Friends, Please read a new posting today in "ફૂલવાડી". એક મૃત્યુ બરાબર કેટલા ડૂસકા ? "મૃત્યુ પછી ભલભલા મોટા માનસના શબને ભોંય પર રાખવાનો રિવાજ છે. મૃત્યુ સ્વભાવે સમાજવાદી ઘટના ગણાય. અગ્નિપથ પર સૌ સરખાં ! કફનમાં ગજવું નથી હોતું. કેટલાય દુ:ખી લોકોને મૃત્યુ મુક્ત કરે છે..."Read more.. Also read a site for Children.."બાળ-ફૂલવાડી" આપ આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો. Thank you in advance for your great support Vishwadeep. |
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment