Dear Friends, Please read a new posting today in "PHOOLWADI" a beautiful poem(Geet) by Avinash Vyas...અમે અમદાવાદી! ઊડે હવામાં ધોતિયું ને પ્હેરી ટોપી ખાદી ઊઠી સવારે ગરમ ફાફડા, ગરમ જલેબી ખાધી આમ જુઓ તો સુકલડી ને સૂરત લાગે માંદી પણ મન ધારે તો ચીનાઓની ઉથલાવી દે ગાદી, દાદાગીરી કરે બધે છોકરાં, પણ છોકરીઓ જ્યાં દાદી અમે અમદાવાદી! Also read a site for Children.."બાળ-ફૂલવાડ http://vishvadeep. આપ આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો. Thank you in advance for your great support Vishwadeep. |
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment