વ્હાલા વાચકો.
"મિત્તલ વર્સીસ મિત્તલ "- film reviews -મિતાલીના લગ્નની પ્રથમ રાત્રી થી જ તેના માટે દરેક રાત યાતનાની રાતો બનતી જાય છે. પતિનો અમાનુષી પ્રેમથી ત્રાસીને જ્યારે તે સહનશીલતાની હદ વળોટી જાય છે ત્યારે એ તેનુ સ્ત્રીત્વ બંડ પોકારે છે. પતિ સામે -પતિના પરિવાર સામે. અને શરૂ થાય છે એક જંગ -fight for right- fight for faith -fight fir dignity "નો. કરણ રાઝદાનની ફિલ્મ "મિત્તલ વર્સીસ મિત્તલ " એક આવા જંગ ની કથા છે. Rajul Shah 5, Swati Society,Navrangpura Cell:09924010199 Phone:91 79 26440438. |
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment